લોગીન થનાર ડિસ્ટ્રીબ્યુટર માટે

  • સંપૂર્ણ રીતે પોતાના ગુજરાન ચલાવવા માટે ઈન્ડીપેન્ડન્ટ વ્યક્તિ એ જ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે ઉત્સુકતા રાખવી.
  • પોતાનો સંપુર્ણ બાયોડેટા કંપનીને મેઈલ કરવો.
  • ડિસ્ટ્રીબ્યુટર પદ મેળવ્યા બાદ sq-fit.com કંપનીમાં તેમજ જોડાયેલા લોગીન ધારકોમાં પૂરું ધ્યાન આપવું. કંપની સાથે સતત જોડાયેલા રહેવું.

લોગીન થનાર વ્યક્તિ માટે

  • જે તે સોસાયટી સ્થળ વિઝીટ પોતાની રીતે કંપનીના દર્શાવેલ સ્થળે સ્વ-ખર્ચ વિઝીટ લેવાની રહેશે.
  • સોસાયટી કંપની નક્કી કરશે પરંતુ પોતાનાં મિલકત નંબર ધારક સિલેક્ટ કરી શકશે.


લોગીન થનાર દરેક વ્યક્તિ માટે

  • લોગીન ફ્રી ફ્રી.
  • મેળવો આકર્ષક વેલકમ રકમ તમારા એકાઉન્ટ માં.
  • લોગીન ફ્રી, રજિસ્ટર ફી ૭૫૦ રૂપિયા પ્રથમ વાર્ષિક.
  • લોગીન થનાર વ્યક્તિ માટે બધી સાચી ઓળખ આપવી. આધાર કાર્ડ નંબર, કોન્ટેક્ટ નંબર, ઈ-મેઈલ એડ્રેસ જરૂરી.
  • sq-fit ખરીદ-વેચાણ રકમ દરરોજની રાબેતા મુજબની ગણવી
  • જે તે સમય ની ખરીદ-વેચાણ રકમ ઉપર 2% ચાર્જ આપવાનો રેહશે.
  • લોગીન થયે પાસવર્ડ મેળવી સાચવી રાખવા
  • ખરીદ કરેલા sq-fit નાં સર્ટીફીકેટ રકમ ચુકવણી બાદ ૨ કલાકમાં ઈ-મેઈલ દ્વારા મળશે. તેમજ કોપી ગુજરાતમાં 4 દિવસે, ગુજરાત બહાર ૮ દિવસે મળશે જે તે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવવી.
  • ખરીદ કરેલા sq-fit રકમ Cash, RTGS, NEFT કરવું, વિગત કંપનીને મોકલવી
  • પરત કરેલા sq-fit રકમ હંમેશા ચેકથી A/C માં મળશે
  • લોગીન ધારકે જે તે વિસ્તાર સોસાયટીમાં ત્યાંની ચાલતી સરકારી જંત્રી, વકીલ ફી અલગથી ભરવાની રહેશે. જે ચેકથી આપવાની રહેશે.
  • sq-fit.com માં ખરીદ-વેચાણ રકમ હંમેશા નીતિ નિયમ અનુસાર લીમીટેડ વધશે તેમજ ઘટશે.

રજિસ્ટર ગ્રાહકો માટે ગેરંટી

  • sq-fit.com દ્વારા આપ શ્રી એ ખરીદ કરેલા રેસી મકાન ભવિષ્ય માં આપ નાં પરિવાર ને અનુકૂળ નાં હોય તો અદલા-બદલી અથવા તો વેચાણ કરી આપવામાં આવશે
  • sq-fit.com દ્વારા આપ શ્રી એ ખરીદ કરેલા મકાન માં ભવિષ્ય માં અકારણ થી આપે લીધેલી અન્ય બેંક લોન માં જો કોઈ NPA ની સમસ્યા સર્જાય તો એવા સમયે આપને વધુ માં વધુ ૩ વર્ષ સુધી ની EMI સહાયતા કરવામાં આવશે. જે ચોક્કસ મુદત બાદ તમે પરત કરી શકશો.

પેમેન્ટ ચુકવણી બાબતે

લોગીન ધારક IMPS, RTGS, NEFT દ્વારા પેમેન્ટ કરી શકશે.

sq-fit.com

A/C - 060110100000321
IFSC - NKGS0000060
NKGSB Bank, Trividh Complex, Ring Road, Surat, Gujarat, India.